翻訳と辞書
Words near each other
・ Mancel Thornton Munn
・ Mancelona Township, Michigan
・ Mancelona, Michigan
・ Manav Kaul
・ Manav Nyaya Shastra
・ Manav Rachna International University
・ Manav Rachna University - formerly MRCE
・ Manav Samaj Seva Party
・ Manav Sthali School
・ Manav Vij
・ Manav Vikas Mission
・ Manava
・ Manava (king)
・ Manava Bharati India International School
・ Manava Naik
Manavadar
・ Manavadar (Vidhan Sabha constituency)
・ Manavadharmam
・ Manavala Mamunigal
・ Manavalakurichi
・ Manavalan Joseph
・ Manavalassery
・ Manavand
・ Manavand, Darmian
・ Manavand, Zirkuh
・ Manavanna of Anuradhapura
・ Manavari, Kermanshah
・ Manavasi
・ Manavata
・ Manavati


Dictionary Lists
翻訳と辞書 辞書検索 [ 開発暫定版 ]
スポンサード リンク

Manavadar : ウィキペディア英語版
Manavadar

Manavadar is a city and a municipality in Junagadh district in the state of Gujarat.
== History ==

Bantva Manavadar was a princely state of British India. Founded in 1733, it became a British protectorate in 1818. On 25 September 1947, it acceded to the newly formed Pakistan. However, Indian forces entered the area on the grounds that the state was a vassal of the Junagadh state, which was itself a vassal of the Baroda state that had acceded to India. Subsequently, after a successful plebiscite, the state was absorbed into the Union of India on 15 February 1948.
આ વાતને કોઈ લાંબો સમય થયો નથી . ર૦૦ વર્ષ પહેલાની કેડી ઉપર નજર માંડી એ તો ઈ.સ. ૧૮૦૦ પહેલા માણાવદર વસ્યું નહોતું ત્યારે આ જગ્યાએ જંગલ અને ઝાડવા હતા અને તેની આસપાસ નાના નાના ( મવાડા ) ટીંબાઓ હતા જેવા કે હડમતીળી, ટોડાટી , મહાદેવ વાડી, દાડમધાર લખી, દુધાધારસ, મોરી , હિરાટી , મીતડી ઢોરો , વેરવા , માણસા અને જયાં આજે માણાવદર વસ્યું છે તે માણલા નેસ ટીંબાનો સમાવેશ થાય છે.
એ વખતે સૌરાષ્ટ્રમાં રરર રજવાડા હતા. માણાવદરનું રજવાડું તાલુકાદાર ગણાતું.માણાવદરની ગાદી ઉપર સૌ પ્રથમ દિલેરખાનજી બાબી અને છેલ્લા રાજવી તરીકે ઈ.સ. ૧૯૧૮ માં નવાબ ગુલામ મોહિદીન ખાનજી માત્ર છ વર્ષની નાની ઉંમરે ગાદી ઉપર આવ્યા હતા. ૧૯ વર્ષની ઉંમરે એટલે કે ઈ.સ. ૧૯૩૧ માં તેમણે માણાવદરનો સંપૂર્ણ વહીવટ સંભાળ્યો હતો. ઈ.સ. ૧૯૧૮ થી ૧૯૩૧ સુધી રાજનો કારભાર તેની માતા ફાતિમા સીદીકા બેગમ સંભાળતી હતી.
માણાવદર નીચે ર૪ ગામો હોવાથી માણાવદર ચોવીસી તરીકે ઓળખાતું હતું. રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી ઓકટોબર ૧૯૩૩ માં માંગરોળની દરબાર શેખ સાહેબની બહેન કુદસિયા બેગમ સાહેબા સાથે ગુલામ મોહિદીનખાને લગ્ન કરેલા અને માર્ચ ૧૯૩પ માં ( ૧પ-૩-૧૯૩પ) ગાદીનો સ્પષ્ટ વારસદાર પુત્ર નવાબજાદા મોહમંદ અસ્લમખાનનો જન્મ થયો જેની ખુશીમાં નવાબે ફતેહદીન મેદાન કે જે સ્પોટર્સ કલબ કહેવાય છે તેમાં રમત ગમત અને જુદી જુદી રમતો , ગાયન વાદન અને રેસના એકસ્ટ્રા કાર્યક્રમો રાખ્યા હતા.
ગુલામખાનજીને ક્રિકેટ અને હોકીનો પણ જબરો શોખ હતો. આ નવાબ ભારતીય હોકી ટીમના કપ્તાન પદે રહી ચૂકયા હતા. રાજા રજવાડાનો તપતો સુરજ અસ્ત થયો પણ નવાબી વખતની પુરાણી સ્મૃતિઓના નમુનેદાર અવશેષો આજે પણ સળગતા લીલા લાકડાની જેમ ધુંધવાઈને એ જમાનાની યાદને સુખડની જેમાં મહેકાવી રહયા છે.
માણાવદર શહેર ગુજરાત રાજયના જુનાગઢ જીલ્લામાં આવેલ છે.માણાવદર શહેરમાં અગાઉ ભૂકંપ તા ર૬-૧-ર૦૦૧ ના રોજ આવેલ જેની તીવ્રતા ઓછી હતી.માણાવદર શહેરમાં સને ૧૯૮૩ માં પુર પણ આવેલ હતું અને શહેરમાં સને ૧૯૯૮ માં વાવાઝોડું આવેલ હતું.
It was also known as the Asia's third center for cotton ginning. It contained almost around more than 75 ginning factories of cotton.
List of Companies of cotton market holding the top positions.
1. Ramji Parbat & Co.
2. Nutan Ginning & Pressing Factory.
3. Patel Nathalal Vasram & Co.


抄文引用元・出典: フリー百科事典『 ウィキペディア(Wikipedia)
ウィキペディアで「Manavadar」の詳細全文を読む



スポンサード リンク
翻訳と辞書 : 翻訳のためのインターネットリソース

Copyright(C) kotoba.ne.jp 1997-2016. All Rights Reserved.